નીચેના વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતા વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે?

  • A
    સ્થિર વિદ્યુતભાર
  • B
    ભારરહિત કણ
  • C
    પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર
  • D
    અચળ વેગથી ગતિ કરતો વિદ્યુતભાર

Explore More

Similar Questions

$x$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,નીચેનામાંથી કયું સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીય ક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?

શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને ધ્યાનમાં લો. સાચું વિધાન પસંદ કરો.

એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર (કાર્ટેઝિયન યામમાં) $\vec E(x,t) = 6.0\,\cos(1 \times 10^7x - 3 \times 10^{15}t)\hat z$ દ્વારા આપવામાં આવે છે. સમય $t = 0$ અને સ્થાન $x = 0$ પર ચુંબકીય ક્ષેત્રની દિશા શું હશે?

$25\; GHz$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $z$-દિશામાં પ્રસરણ પામે છે. અવકાશ અને સમયના કોઈ ચોક્કસ બિંદુએ,ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = 5 \times 10^{-8} \hat{j}\; T$ આપેલ છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ કેટલું હશે? (પ્રકાશની ઝડપ $c = 3 \times 10^{8}\; m/s$)

જો $\vec E$ અને $\vec B$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો દર્શાવતા હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ દિશામાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo